1 comments

  • kalyani deshmukh hel

    હેલો હેલો.. હુ કલ્યાણી દેશમુખ … મારા નામ પરથી તમને કદાચ લાગે કે હુ નોન ગુજરાતી છુ પણ હુ વડોદરાની છુ.. અને ઈન્દોરમા વેબ દુનિયા ડોટ કોમમા હાલ જોબ કરુ છુ. અહી હુ ગુજરાતી વેબસાઈટની સીનિયર સબ એડિટર છુ. હુ છેલ્લા 15 વર્ષથી ગુજરાતી પોર્ટલ ચલાવી રહી છુ. તેથી હુ કર્મથી અને દિલથી ગુજરાતી છુ. હુ ગુજરાતી સમાજ સાથે જોડાવવા માંગુ છુ. અને તમારી ઈચ્છા હોય તો તમારા સમાજના દરેક કાર્યક્રમના વિશે માહિતી અમારી વેબસાઈટ પર આપી શકો છો. મારો ફોન નંબર છે 9340774435 . પ્લીઝ મને તમારી સાથે સહભાગી થવાની તક આપશો એ જ વિનંતી ..

Leave us a Comment